પલાળેલા સિંગદાણા બદામ જેટલા જ અસરકારક
SAMBHAAV-METRO News|Sambhaav Metro 18 September 2020
પલાળેલા સિંગદાણા બદામ જેટલા જ અસરકારક
સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને ઉદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્કૂતિ અને ચુસ્તી આવે છે. બદામની જેમ જ મગફળી પણ ઘણા પોષકતત્વોથી ભરપુર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને તમામ ઉચિત તત્વો યોગ્ય માત્રામાં મળી શકે છે. લોહીની કમી પૂરી થવાની સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ અનેક ગણી ઘટી જાય છે. રોજ પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય છે તે જાણો

મગફળીમાં મળી આવતાં પોષક તત્વો

વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવાં તત્ત્વો મળી આવે છે. તેના સેવનથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.

પાચન તંત્ર બનાવે બહેતર

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 18 September 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All