હળદરવાળા દૂધના છે ખાસ ફાયદા જાણો અને પીવાનું શરૂ કરો
SAMBHAAV-METRO News|Sambhaav Metro 07 August 2020
હળદરવાળા દૂધના છે ખાસ ફાયદા જાણો અને પીવાનું શરૂ કરો
હળદરવાળું દૂધ કોઇ પણ સુપર ડ્રિક્સ કરતા ઊતરતું નથી. તે ઘા ભરવામાં મદદગાર છે અને તેનાથી માંસપેશીઓમાં ખેંચાણ અને તણાવમાં પણ રાહત મળે છે. તાજેતરમાં જાણીતી ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર હળદર વાળા દૂધના અનોખા ફાયદા જણાવ્યા છે. ૯૦ ટકા ભારતીયો એ વાત જાણતા નથી કે હળદરવાળું દૂધ આપણા માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે.

કેવું દૂધ પીવું જોઇએ

ઋજુતાનું કહેવું છે કે નોન બ્રાન્ડેડ, રેગ્યુલર ફુલ ફેટ મિલ્કમાં હળદર નાખીને રોજ પીવું જોઇએ. તમે ઇચ્છો તો ગાયના દૂધમાં પણ હળદર નાખીને પી શકો છો. દૂધ એ જ સારું છે જે ફ્રીજમાં રાખ્યા વગર થોડા જ કલાકોમાં ખરાબ થઈ જાય કેમકે તેમાં મિલાવટ હોતી નથી. મિલાવટ વાળા દૂધ જલદી બગડતાં નથી.

નેચરલ હળદરનો ઉપયોગ કરો

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 07 August 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All