ભારતની મજબૂત ઈમ્યુનિટી સિસ્ટમ કોરોના પર હાવી
SAMBHAAV-METRO News|Sambhaav Metro 07 August 2020
ભારતની મજબૂત ઈમ્યુનિટી સિસ્ટમ કોરોના પર હાવી
કોરોનાના આંકડાઓ ખાસ કરીને ઝડપથી રિકવર થઈ રહેલા સંક્રમિતોની સંખ્યા પરથી એવો સંકેત મળી રહ્યો છે કે ભારતના લોકોની ઈમ્યુનિટી જોઇને કોરોના હવે ધીમે ધીમે પરાસ્ત થઈ રહ્યો છે

ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તાજેતરમાં સ્વસ્થ થનારા દદીઓની સંખ્યા ૧૧ લાખના આંકને વટાવી ગઇ છે. એક અહેવાલ અનુસાર દેશમાં કુલ ૧૮,૦૩,૨૬૭ કોરોના સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં ૧૧ લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે. બીમારીના કારણે મૃત્યુદર માત્ર ૨.૧૨ ટકા છે અને દેશમાં દર્દીઓ ૨૧.ર દિવસમાં બમણા થઈ રહ્યા છે. કોવિડ-૧૯ પર રચાયેલ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના પ્રમુખ અને નીતિ આયોગના સભ્ય વી.કે.પોલનું કહેવું છે કે કોરોનાના આંકડાઓ ખાસ કરીને ઝડપથી રિકવર થઈ રહેલા સંક્રમિતોની સંખ્યા પરથી એવો સંકેત મળી રહ્યો છે કે ભારતના લોકોની ઇમ્યુનિટી જોઇને કોરોના હવે ધીમે ધીમે પરાસ્ત થઇ રહ્યો છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

Sambhaav Metro 07 August 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All