વિકાસ દૂબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બઉઆ દૂબે એન્કાઉન્ટરમાં ઠાર

SAMBHAAV-METRO News|SAMBHAAV METRO Newspaper Date 09 July 2020

વિકાસ દૂબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બઉઆ દૂબે એન્કાઉન્ટરમાં ઠાર
પ્રભાતની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી: કાનપુર લાવતી વખતે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો

(એજન્સી) કાનપુર, ગુરુવાર

ચકચારી કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દૂબેના નજીકના સાથી પ્રભાત મિશ્રાને પણ આજે સવારે એક એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે પ્રભાતની ગઈ કાલે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. કાનપુર લાવતી વખતે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં પ્રભાતને ગોળી વાગી અને તેનું મોત થઈ ગયું હતું.

બીજી તરફ વિકાસ દૂબે ગેંગના કુખ્યાત બઉઆ દૂબે ઉર્ફ પ્રવીણનું પોલીસે ઈટાવામાં એન્કાઉન્ટર કરી દીધું છે. આ બંને આરોપીઓ ૨ જુલાઈએ કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યામાં પણ સામેલ હતા.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAAV METRO Newspaper Date 09 July 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All