WHOએ આખરે સ્વીકાર્યુંઃ કોરોના હવાથી ફેલાવાના પુરાવાઓ મળ્યા

SAMBHAAV-METRO News|SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

WHOએ આખરે સ્વીકાર્યુંઃ કોરોના હવાથી ફેલાવાના પુરાવાઓ મળ્યા
અનેક દેશના ટોચના વિજ્ઞાનીઓએ WHOને દિશાનિર્દેશમાં ફેરફાર કરવા આગ્રહ કર્યો હતો

(એજન્સી) વોશિંગ્ટન, બુધવાર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ આખરે એ સ્વીકારી લીધું છે કે કોરોના વાઈરસનું સંક્રમણ ‘હવાથી ફેલાતું હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે પૂરી આશંકા છે કે સંક્રમણ હવા (એરબોર્ન સ્પ્રેડ) દ્વારા ફેલાઈ રહ્યો છે, જોકે તેના પર હજુ વધુ ડેટા એકત્ર કરવાનો બાકી છે.

આ અગાઉ અનેક દેશના વિજ્ઞાનીઓએ ડબ્લ્યુએચઓને એક ખુલ્લો પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે વાઈરસ હવાથી ફેલાઈ રહ્યો છે અને સંસ્થાએ પોતાના દિશાનિર્દેશમાં ફેરફાર કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ૩ર દેશના ૨૩૯ વિજ્ઞાનીઓએ કોરોના મહામારીને લઈ એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં ડબ્લ્યુએચઓ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAAV METRO Newspaper Date 08 July 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All