અશ્વેત વ્યકિતના મોત બાદ હિંસક પ્રદર્શન વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યું: ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 01 June 2020

અશ્વેત વ્યકિતના મોત બાદ હિંસક પ્રદર્શન વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યું: ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા
અમેરિકાના 30 શહેરો હિંસાની આગમાં સળગ્યાં: હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અમેરિકામાં ગોરા પોલીસ અધિકારીના હાથે થયેલી અશ્વેત અમેરિકન નાગરિકની હત્યાનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રસ્તા પર ઉતરી આવેલા હજારો દેખાવકારોએ ભારે હિંસક તોફાન મચાવતાં અમેરિકાના ૨૫ જેટલા શહેરોમાં કરફ્યૂ લાદવો પડ્યો છે.

અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ભડકેલી હિંસાના પડઘા હવે વ્હાઇટ હાઉસ સુધી પડ્યા છે. ગઈકાલે રવિવારે ભારે પથ્થરમારા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક ધોરણે સુરક્ષિત બંકરમાં લઈ જવામાં આવ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 01 June 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All