હેલ્પલાઇન ૧૦૪ પર ફોન કર્યા પછી પણ શહેરીજનો 'હેલ્પલેસ'

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

હેલ્પલાઇન ૧૦૪ પર ફોન કર્યા પછી પણ શહેરીજનો 'હેલ્પલેસ'
૧૦૪ પર ફોન કર્યા બાદ ડોક્ટર કે એબ્યુલન્સ આવતી ન હોવાનો કડવો અનુભવ અસંખ્ય નાગરિકોને થઈ ચૂક્યો છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાને લગતા હેલ્પલાઇન નંબર ૧૦૪ની શરૂઆતથી જ જાહેરાત કરાઈ હતી. હવે આ હેલ્પલાઇન નંબર પર કોરોના સંદર્ભે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કરાયો છે. આ દાવા મુજબ કોઈ પણ અશક્ત નાગરિક પોતાની તબિયત કથળેલી લાગે તો ૧૦૪ પર ફોન કરીને તેઓ ઘરે જ એબ્યુલન્સ અને ડોક્ટર બોલાવી શકે છે. જોકે કોરોનાના મામલે અગાઉ પણ સત્તાવાળાઓ આવી જાહેરાત કરી ચૂક હોઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફરીથી ૧૦૪નું તૂત ધુણાવાયું હોવાની ચર્ચા ઊઠી છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All