જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં કોરોના ફરી ત્રાટકી શકે: WHOની ચેતવણી

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં કોરોના ફરી ત્રાટકી શકે: WHOની ચેતવણી
કેટલાક દેશ એવા છે, જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને સેકન્ડ પીક આવવાની પણ આશંકા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ ફરી એક વખત કોરોના સંક્રમણ સંબંધિત નવી ગંભીર ચેતવણી જારી કરી છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે, ચીન, યુરોપ બાદ હવે અમેરિકામાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ દુનિયાભરના વિજ્ઞાનીઓ સતત 'સેકન્ડ વેવ’નો ખતરો હોવાનું જણાવી રહ્યાં છે.

ડબલ્યુએચઓના દાવા અનુસાર, કદાચ દુનિયાને 'સેકન્ડ વેવ'નો સામનો ન પણ કરવો પડે પરંતુ કેટલાક દેશ એવા છે, જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને સેકન્ડ પીક આવવાની પણ આશંકા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 26 May 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All