રવિવારે જનતા કરફ્યુ દરમિયાન એસટી, AMTS, BRTS બસ બંધ

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

રવિવારે જનતા કરફ્યુ દરમિયાન એસટી, AMTS, BRTS બસ બંધ
આવતી કાલથી AMTS બસ સર્વિસમાં ૭૦ થી ૭પ બસ ઓછી મુકાશે, જોકે BRTS બસ સર્વિસમાં બસની સંખ્યા હજુ યથાવત્ રહેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈ કાલે આગામી રર માર્ચ ને રવિવારે જનતા કરફયુની હાકલ દેશવાસીઓને કરાઇ હતી. આ જનતા કરફયુના એલાનના પગલે રાજય સરકાર દ્વારા આજે તમામ એસટી બસ અમદાવાદ-વડોદરા, રાજકોટ-સુરત સહિતનાં શહેરોની સિટી બસ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેની જાહેરાત કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાઇરસથી દેશમાં પણ હાહાકાર મચ્યો છે. હજુ આ વાઇરસ દેશમાં બીજા તબક્કામાં છે, જેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રવિવારના સવારના ૭-૦૦થી રાતના ૯-૦૦ વાગ્યા સુધી દેશવાસીઓને જનતા કરફયુ લાદવાની અપીલ કરી હતી.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All