દેશમાં કોરોનાથી વધુ એક મોતઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૯ દર્દી, ગમે ત્યારે લોકડાઉનની જાહેરાત

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

દેશમાં કોરોનાથી વધુ એક મોતઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૯ દર્દી, ગમે ત્યારે લોકડાઉનની જાહેરાત
છેલ્લા છ દિવસમાં ૧૦૩ કેસ વધ્યા : ૧૪ માર્ચ ચેપ ધરાવતા દર્દીઓની સંખ્યા ૯૫ હતી

જીવલેણ કોરોના વાઈરસથી દેશમાં પાંચમું મોત નોંધાયું છે. રાજસ્થાનના જયપુરમાં કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ વ્યક્તિ ઈટાલીનો રહેવાસી હતો અને તેને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેને કિડની અને ફેફસાંમાં ઈન્ફકશન લાગ્યું હતું.

દરમિયાન દેશમાં કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓની સંખ્યા આજે સવારે વધીને ૨૦૦ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૯ કેસ સામે આવ્યા છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ચેતવણી આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ગમે ત્યારે લોકડાઉન જાહેર થઈ શકે છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All