કમલનાથની આકરી કસોટીઃ રાજકીય રમખાણ વચ્ચે રાજીનામાની શક્યતા

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

કમલનાથની આકરી કસોટીઃ રાજકીય રમખાણ વચ્ચે રાજીનામાની શક્યતા
સુપ્રીમે આજે સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યા

મધ્યપ્રદેશમાં રાજકીય ધમાલ ચાલુ રહી છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ આજે બપોરે ૧૨ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના સીએમ કમલનાથને ઝટકો આપતાં શુક્રવારે સાંજ સુધી બહુમતી સાબિત કરવા કહ્યું હતું. આ અંગે ગઈ કાલે સુપ્રીમમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિને આદેશ આપ્યો કે તેઓ વિધાનસભા સત્ર બોલાવે અને તેમાં ફલોરટેસ્ટ કરવામાં આવે. અદાલતે ૨૦ માર્ચે સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All