અમદાવાદમાં કોરોનાના બે પોઝિટિવ કેસઃ વિદેશથી આવેલી બે યુવતી કોરોનાગ્રસ્ત

SAMBHAAV-METRO News|SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

અમદાવાદમાં કોરોનાના બે પોઝિટિવ કેસઃ વિદેશથી આવેલી બે યુવતી કોરોનાગ્રસ્ત
સેટેલાઈટની ૨૨ વર્ષીય યુવતી ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીને પણ કોરોનાનો ચેપ લાગ્યો ગુજરાતમાં કોરોનાના કુલ પાંચ પોઝિટિવ કેસઃ તમામ દર્દી ૩૫ વર્ષ કે તેથી નીચેની વયના

કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઇરસના કારણે ભારતમાં પણ ચાર વ્યકિત મૃત્યુ પામી છે. ગુજરાતમાં પણ કોરોનાએ પગપેસારો કરતાં સત્તાવાળાઓમાં દોડધામ મચી છે. સુરત અને રાજકોટમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ અમદાવાદમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓમાં હડકંપ મચ્યો છે. આ બંને કેસમાં વિદેશથી અમદાવાદ આવેલી બે મહિલા કોરોના ગ્રસ્ત બની છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

SAMBHAA-METRO Newspaper Date 20 March 2020

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All