બોલીવૂડને કનડતી ડ્રગ્સ ને મીટ્રની કિક!
Chitralekha Gujarati|October 05, 2020
બોલીવૂડને કનડતી ડ્રગ્સ ને મીટ્રની કિક!
હેય હય... હવે એ દિવસો દૂર નથી કે લોકો વાટ લાગી ગઈ જેવી શબ્દસંજ્ઞા માટે હું તો સાવ ૨૦૨૦ થઈ ગયો એમ કહેશે. બોલીવૂડની વાત કરીએ તો આ વર્ષ એને માટે મુશ્કેલીના માઉન્ટન લઈને આવ્યું છે.
રઘુ જેટલી

એક તરફ સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડ્રગ્સ મામલામાં એક પછી એક નામોલ્લેખ કરતી જાય છે. સારા અલી ખાનથી લઈને રકૂલ પ્રીતસિંહ, શ્રદ્ધા કપૂર બાદ હવે દીપિકા પદુકોણનું નામ પણ બહાર આવ્યું છે. હવે આ બધીની પોલીસતપાસ થવા માંડી છે.

ડ્રગ્સની સાથે બોલીવૂડમાં મીનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. પાયલ ઘોષ નામની અભિનેત્રીએ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનની (સેક્યુઅલ હેરેઝમેન્ટની) પોલીસફરિયાદ નોંધાવી છે. હોલીવૂડબોલીવૂડમાં આને માટે પ્રચલિત શબ્દ છે: મીટૂ (MeToo) અર્થાત્ મારી સાથે પણ આવું થયેલું. પાયલ ઘોષે દક્ષિણ ભારતીય ભાષાની થોડીક ફિલ્મોમાં કામ કર્યું છે. ગયા વર્ષે એ સંજય છેલની પટેલ કી પંજાબી શાદી ફિલ્મમાં ચમકેલી, પાયલદીદીની ફરિયાદ એ છે કે એક વર્ષ પહેલાં અનુરાગ કશ્યપે એને પોતાના ઘરે બોલાવેલી અને પછી અમુક ટાઈપનાં (ભૂંડાં, વાત-વર્તન કરેલાં, જેનાથી એ ડઘાઈ ગયેલી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020