માળખું નહીં, અંદર બિરાજનારા માણસો બદલો!
Chitralekha Gujarati|October 05, 2020
માળખું નહીં, અંદર બિરાજનારા માણસો બદલો!
અધિવેશનને ટાંકણે સંસદ ભવનની સાફસફાઈ: આની વધુ જરૂર બહાર છે કે અંદર?

કોવિડ સત્ર બની રહેલું સંસદનું અધિવેશન પૂરું થવા સાથે આશરે એક સદીનો ઈતિહાસ ધરાવતું સંસદ ભવન ભારતીય લોકશાહીનો ઈતિહાસ બની જાય એ સમયકાળની શરૂઆત થશે. અંગ્રેજ સરકારે એનું પાટનગર કલકત્તાથી દિલ્હી ખસેડ્યું એ પછી બ્રિટિશ શાસનના વડા મથકના ભાગ રૂપે ૧૯૨૦ના દાયકામાં પાર્લામેન્ટ હાઉસની ઈમારત બાંધવામાં આવી હતી. દેશની આઝાદીના ઐતિહાસિક દિનથી માંડી કટોકટીના કાળા દિવસોની આ ઈમારત સાક્ષી બની છે. અનેક દિગ્ગજ આગેવાનોએ એમની વિદ્વત્તા અને વાક્યાતુર્યથી સંસદનાં સભાગૃહો ગજવ્યાં છે તો બે દાયકા પહેલાં આ સંસદ ભવને ગોળીઓના વરસાદથી એની પરસાળ રક્તરંજિત થતી પણ જોઈ છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020