દિલ થોડું મોટું રાખો, નામદાર...
Chitralekha Gujarati|September 14, 2020
દિલ થોડું મોટું રાખો, નામદાર...
વાજબી ટીકાને ન્યાયતંત્રનું અપમાન ગણી શકાય?

આખરે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. અદાલતનો અનાદર કે તિરસ્કાર કરવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને ક્ત એક રૂપિયાની સજા ફરમાવીને પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે. પ્રશાંત ભૂષણે થોડા વખત પહેલાં સોશિયલ મિડિયા પર વહેતા મૂકેલા બે મેસેજથી સર્વોચ્ચ અદાલતનું સ્વમાન ઘવાયું હતું. એક મેસેજમાં પ્રશાંત ભૂષણનું કહેવું હતું કે સર્વોચ્ચ અદાલતના ચાર ભૂતપૂર્વ વડા ન્યાયાધીશોએ લોકશાહીનું ધનોતપનોત નોતર્યું છે. બીજા મેસેજ દ્વારા એમણે વર્તમાન વડા ન્યાયમૂર્તિ વિશે નિંદનીય ટિપ્પણ કરી હોવાનું અદાલતને લાગ્યું હતું.

પોતાના વલણને વળગી રહીને પ્રશાંત ભૂષણે અદાલતની માફી માગવાનો પણ ઈનકાર કરી દીધો. એ પછી કોર્ટે એમને પ્રતીકાત્મક સજા આપી ન્યાયતંત્રને નોખી કક્ષામાં મૂકવા પ્રયાસ કર્યો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 14, 2020