‘કોરોના'નો પ્રતાપ: કોની લાશ... કોના હાથે અંતિમ સંસ્કાર?
Chitralekha Gujarati|July 27, 2020
‘કોરોના'નો પ્રતાપ: કોની લાશ... કોના હાથે અંતિમ સંસ્કાર?
સ્વજન સમજી કર્યા મૃતદેહના અગ્નિસંસ્કાર, પણ...

કોરોનાએ માણસનાં ભેજાં ફેરવી કાઢ્યાં છે. ઘણા સાજા-સારા માણસોનાં વર્તનમાં ફેરફાર દેખાવા લાગ્યો છે. સાડા ત્રણ-ચાર મહિના જેટલા સમયથી માણસજાત સતત સખ્ખત તાણ વચ્ચે જીવી રહી છે. આવી હાલતમાં માણસનું મગજ બહેર મારી જાય તો જ નવાઈ. એમાં પણ કોરોના પેશન્ટ્સની સારવાર સાથે સંકળાયેલાં ડૉક્ટર-નર્સ તથા બીજા મેડિકલ સ્ટાફની હાલત સૌથી કપરી છે. એમણે તો રોજેરોજ અનેક દરદીઓ સાથે પનારો પાડવો પડે છે. ઘણી જગ્યાએ પેશન્ટ્સની સંખ્યા એટલી વધારે છે કે હૉસ્પિટલના બિછાનાં ઓછા પડે.

આ સંજોગ ક્યારેક અક્ષમ્ય કહી શકાય એવી ભૂલ નોતરે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 27, 2020