સુશાંત ક્રિષ્ન કુમાર સિંહ રાજપૂત (૧૯૮૬-૨૦૨૦): કહને કો બહોત કુછ થા અગર, કહનેપે આતે... દુનિયા કી ઈનાયત હૈ કે હમ કુછ નહીં કહતે

Chitralekha Gujarati|June 29, 2020

સુશાંત ક્રિષ્ન કુમાર સિંહ રાજપૂત (૧૯૮૬-૨૦૨૦):  કહને કો બહોત કુછ થા અગર, કહનેપે આતે...  દુનિયા કી ઈનાયત હૈ કે હમ કુછ નહીં કહતે
રઘુ ઉદાસ દિલે આ લખવા બેઠો છે ત્યારે ચાર દિવસ વીતી ગયા છે ૩૪ વર્ષી અપાર પ્રતિભા ધરાવતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના અકાળ અવસાનને.

બાન્દ્રાના જોગર્સ પાર્ક નજીક આવેલા મોં બ્લાં એપાર્ટમેન્ટના પોતાના ફ્લેટમાં (જ્યાં હજી જાન્યુઆરીમાં તો એ શિફ્ટ થયેલો) સુશાંતે જીવન ટૂંકાવ્યું એનાં કારણ વિશે જાતજાતની વાતો, જાતજાતની થિયરી સામે આવી રહી છે. ગમે એની કારકિર્દી ઘડી કે એનો ઘડોલાડવો કરી નાખતી બોલીવુડની માથાભારે ગેંગ સામે એ એકલો પડી ગયો હતો, હાલ એની પાસે કોઈ ફિલ્મ નહોતી, આવક નહોતી, ખર્ચા તોતિંગ હતા (ફ્લેટનું મહિનાનું ભાડું જ સાડા ચાર લાખ રૂપિયા હતું), બચત ઘટી રહી હતી, ખભે માથું મૂકી બોજ હલકો કરી, પોતાની વ્યથા કહી શકે એવું આસપાસ હતું નહીં, વગેરે વગેરે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 29, 2020