કોરોનાના જાળામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે!

Chitralekha Gujarati|May 18, 2020

કોરોનાના જાળામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે!
વૈશ્વિક મહામારી રૂપે ત્રાટકેલા વાઈરસે એવો તો આતંક પેદા કર્યો છે કે એની અસર લાંબા સમય સુધી આપણે ભોગવવી પડશે. કામદારોની હિજરત હોય કે એમના વગર ઔદ્યોગિક ઉત્પાદન શરૂ કરવામાં આવનારાં વિઘ્નો... આ બધી સમસ્યા આપણને જડબેસલાક બાંધી રાખશે.

તાળું બંધ કરવા કરતાં તાળું ખોલવાનું કામ વધારે અઘરું છે ને વધારે જોખમી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાળાબંધી ખોલવાનું કામ અતિશય સંભાળપૂર્વક કરવાની સલાહ આપી છે. ભારતમાં કોરોનાનો લાવો કેટલાંક રાજ્ય અને મોટા ભાગે શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત રહ્યો છે. જો કે હવે હિજરતી મજૂરોને કારણે ગ્રામ્યવિસ્તારો પર જોખમ વધવાનો સંભવ છે. ભારતના ૭૪૬ જિલ્લામાંથી ૩૧૯માં એક પણ કોરોના મરણ નથી અને છે એ માત્ર ૧૩૦ જિલ્લામાં, એમાં પણ ખાસ કરીને વીસ કેન્દ્રમાં કોરોનાની હાજરી ચિંતાજનક છે.

વતનમાં પાછા ફરી રહેલા હિજરતીઓ માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને એના ભાડાની ચુકવણીનો રાજકારણી ખેલ કોંગ્રેસ-ભાજપના આગેવાનો ખેલી રહ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 18, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All