એટલો સંબંધ હોવો જોઈએ.
એટલો સંબંધ હોવો જોઈએ.
એટલો સંબંધ હોવો જોઈએ.

મારી ઈચ્છાઓને ફરમાવી શકું

હાંક મારીને તને બોલાવી શકું

એટલો સંબંધ હોવો જોઈએ

જો તું ના આવે તો હું આવી શકું

- દિલીપ ઠક્ય “દિલદાર’

સબંધ એક સરળ દેખાતી જટિલ ગૂંથણી છે, જેના તાણાવાણા કબીરની ચાદરથી વિસ્તરી, મીરાંની કામળી વળોટી પાર-અપરંપાર નીકળી જાય.

હેમેન શાહનો શેર યાદ આવે છેઃ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે,

એક જીવન કેટલા સ્તર પર જિવાતું હોય છે.

સ્વભાવ, સંજોગ અને સમયની ત્રિવેણી સંબંધને અસર કરે. સ્વભાવને સહભાવ બનવાની આદત મોટે ભાગે હોતી નથી. સંજોગ પાસે કોઈ એવી દોરી હોય છે, જે નરી આંખે દેખાય નહીં. મંચસજ્જાના ભાગ રૂપે તસવીર લટકાવવા કે પુસ્તકને ટેકો આપવા નાયલોનની દોરી-તંગ્રેસનો વપરાશ થાય છે. એ સહજ રીતે દેખાય નહીં, પણ એની ભૂમિકા મહત્ત્વની હોય.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 16, 2020