અમેરિકી દળોની વિદાયઃ અફઘાનિસ્તાનનું ભવિષ્ય તો ધૂંધળું જ

Chitralekha Gujarati|March 16, 2020

અમેરિકી દળોની વિદાયઃ અફઘાનિસ્તાનનું ભવિષ્ય તો ધૂંધળું જ
તાલિબાન સાથે સંધિ કરી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા તૈયારી આદરી દીધી.

છેલ્લા બે દાયકાથી અમેરિકા જેની સાથે લડી રહ્યું છે એ તાલિબાન સાથે સમાધાન ને સુલેહના કરાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેળવેલી મોટી સિદ્ધિ છે અને દુનિયાના લગભગ તમામ દેશોએ આ યુદ્ધ તહકૂબી કરારને આવકાર આપ્યો છે. આ લાંબી લડાઈનો અંત આવ્યો હોવાથી અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી ક્રમશઃ પાછું ખેંચી લેવામાં આવશે અને ૧૩,૦૦૦ સૈનિકમાંથી પ૦૦૦ રવાનગીનો તખ્તો પણ ગોઠવાઈ ગયો છે.

દુનિયાઆખીમાં પથરાયેલા અમેરિકાના હિતસંબંધોને કારણે છેલ્લાં ત્રીસેક વરસથી અમેરિકા એશિયાના પશ્ચિમ વિસ્તારમાં લશ્કરી કારવાઈ કરી રહ્યું છે. ઈરાકી યુદ્ધ હોય, ઈરાન સાથેની મૂઠભેડ હોય કે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલો વિદ્રોહ હોય, અમેરિકાની સંડોવણી જગજાહેર છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 16, 2020