તમારા ઈ-મેઈલનું સ્માર્ટ મૅનેજમેન્ટ કઈ રીતે કરશો?

Chitralekha Gujarati|February 24, 2020

તમારા ઈ-મેઈલનું સ્માર્ટ મૅનેજમેન્ટ કઈ રીતે કરશો?
તમારા 'જી-મેઈલ'માં તમે 'ઍડઓન્સ' નો લાભ લઈશકો છો.

ઈન્ટરનેટ પર લાંબા સમયથી એક રસપ્રદ ટ્રેન્ડ ચાલી રહ્યો છે: સરેરાશ યુઝરને જોઈએ એટલું એકસાથે આપવાનું, પણ પછી જુદાજુદા યુઝરનું મન યે દિલ માંગે મોર કહેતું રહે તો એને જે જોઈતું હોય એ બધું જાતે મેળવી લેવાની સગવડ આપવાની.

આ સગવડને આપણે સૌ એપ્સ, એસ્ટેન્શન, ઍડન્સ, વગેરે જુદાં જુદાં નામે ઓળખીએ છીએ! ઉદાહરણ તરીકે, આપણા બ્રાઉઝરમાં વધારાનું કંઈ જોઈતું હોય તો એ એને એસ્ટેન્શન કે ઍડઓન્સ તરીકે પોતાના બ્રાઉઝરમાં ઉમેરી શકીએ છીએ. સ્માર્ટફોન આવતાં એમાં પણ એ જ ટ્રેન્ડ આગળ ધપાવવામાં આવ્યો. એપલ, એન્ડ્રોઈડ, વગેરે કંપની નિશ્ચિત સુવિધાઓ ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ સાથેના સ્માર્ટફોન આપણને આપે. પછી આપણને વધારાની સુવિધાઓ જોઈતી હોય તો પ્લે-સ્ટોમાં જઈને ચાહો તે વધારાની એપ પોતાના સ્માર્ટફોનમાં ઉમેરીને એને વધારે સ્માર્ટ બનાવી લો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 24, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All