ફાર્મા સેક્ટરમાં કારકિર્દી બનાવવાનો આ પરફેક્ટ સમય છે
ABHIYAAN|August 8, 2020
ફાર્મા સેક્ટરમાં કારકિર્દી બનાવવાનો આ પરફેક્ટ સમય છે
કોરોનાના કારણે દવા ઉદ્યોગમાં તેજી આવી છે એ વાતથી કોઈ અજાણ નથી. લૉકડાઉનમાં સૌથી વધુ ફાર્મા સેક્ટર અપ થયું છે. યુવાનો માટે આ બેસ્ટ સમય છે, કારકિર્દીનો વિકલ્પ પસંદ કરવા માટે. જો ફાર્મા સેક્ટરમાં રસ હોય તો તેમાં રોજગારની અનેક તક તમારા માટે ઉપલબ્ધ છે.

ભારતનો દવા ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. કોરોના મહામારીના સમયમાં સમગ્ર દુનિયામાં ફાર્મા સેક્ટરે બેસ્ટ કાર્ય કર્યું છે. વર્તમાન સમયમાં પણ સતત સારામાં સારી અને ઓછા દરે લોકોને પોસાય તેવી દવા પહોંચાડવાના પ્રયાસ ચાલી જ રહ્યા છે. જેનેરિક દવાઓમાં પણ દેશ સૌથી આગળ છે. વિશ્વને સૌથી વધુ જેનેરિક દવાઓ ભારત દ્વારા જ આપવામાં આવી છે. કોરોના અને તેના કારણે શરૂ થયેલા લોકડાઉનમાં ભારતે વિશ્વના જુદા-જુદા દેશોમાં અનેક પ્રકારની દવાઓ નિકાસ કરી છે. એમ કહી શકાય કે લોકડાઉનના ત્રણેક માસમાં ભારતના ફાર્મા સેક્ટરે પોતાની નવી ઓળખ બનાવી છે.

કારકિર્દી માટે યોગ્ય સમય

ફાર્મા સેક્ટરમાં કારકિર્દી બનાવવાની સોનેરી તક છે. ફાર્માસીનાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં યુવાનો કરિયર માટે વિચારી શકે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020