ભગવાન જગન્નાથ પણ ભક્તોથી દૂર રહ્યા હતા!

ABHIYAAN|June 27, 2020

ભગવાન જગન્નાથ પણ ભક્તોથી દૂર રહ્યા હતા!
સ્કંદપુરાણમાં એવું વર્ણન છે કે અવંતિ પ્રદેશના શાસક અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક મહારાજા ઇન્દ્રધુમ્ન સ્નાનયાત્રાનું પ્રથમ આયોજન કરાવ્યું હતું

સામાન્ય સંજોગોમાં આ ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરવાનો સમય છે. પશ્ચિમ બંગાળના નાનાં, મોટાં નગરોમાં રથયાત્રાના દિવસે સેંકડો રથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામની મૂર્તિઓ સાથે ઘંટનાદ કરતાં, જય જગન્નાથનો જયઘોષ કરતાં નીકળી પડે. આ વરસ ગિરદી વગર પસાર કરવાનો ઇરાદો લઈને જ આરંભ થયો હોય તેવા ચોક્કસ અણસાર છે.

આપણા ઉત્સવો ફક્ત રજાના દિવસો નથી. હજારો વરસોથી ઊજવાય છે. દરેક સાથે યુગ માટે એક સંદેશો હોય છે. મોટા ભાગના ઉત્સવોને દિવસે મહત્ત્વના કામ થાય છે, એટલે કામના દિવસોમાં ગણતરી થાય છે. રથયાત્રા પાછળ પણ એક સંદેશો છે જે વર્તમાન કોપમાંથી ઊગરવાનો રસ્તો ચીંધે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 27, 2020