સાઇકોમેટ્રિક ટેસ્ટ હવે બની રહ્યો છે અનિવાર્ય

ABHIYAAN|May 23, 2020

સાઇકોમેટ્રિક ટેસ્ટ હવે બની રહ્યો છે અનિવાર્ય
સાઇકોમેટ્રિક ટેસ્ટ પ્રોફેશનલ્સના કૌશલ્યની સાથે-સાથે તેમના વ્યક્તિગત કૌશલ્યના પરીક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવેલો છે. મોટા ભાગની કંપની કર્મચારીઓને એપોઇન્ટ કરતા પહેલાં સાઇકોમેટ્રિક ટેસ્ટ લે છે. માટે આજના સમયમાં આ ટેસ્ટ તમામ એપ્લોય માટે અનિવાર્ય બની ગયો છે.

આજના સમયમાં કંપનીઓ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા દરમિયાન સાઇકોમેટ્રિક ટેસ્ટ લે છે. મેનેજમેન્ટ દ્વારા પસંદ કરેલા કર્મચારીઓનો આ ટેસ્ટ લેવામાં આવે છે, જેની પાછળનો મુખ્ય ધ્યેય 123 એ જાણવાનો છે કે જે એમપ્લોયની પસંદગી કરવામાં આવી છે તે મેનેજમેન્ટ માટે કેટલા ફ્ટિ અને યોગ્ય છે.

વર્તમાન સમયમાં સાઇકોમેટ્રિક ટેસ્ટ નોકરી શોધી રહેલા તમામ યુવાનો માટે અનિવાર્ય ટેસ્ટ બની ગયો છે. જે યુવાનો એમ વિચારી રહ્યા છે કે જોબ માટે સારો રિઝયુમ અને ઇન્ટરલૂની જ જરૂર હોય છે તેમને હવે આ ટેસ્ટની પણ તૈયારી કરવી પડશે. આ ટેસ્ટ કેમ મહત્ત્વપૂર્ણ છે તે જાણવું પણ જરૂરી છે.

સાઇકોમેટ્રિક ટેસ્ટ શું છે?

સાઇકોમેટ્રિક ટેસ્ટ એક નવું પરિમાણ છે જે વિભિન્ન ખાનગી અને ઘણી સરકારી સંસ્થાઓની ભરતી પ્રક્રિયામાં વાપરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા મેનેજમેન્ટ જાણવાનો પ્રયાસ કરે છે કે અરજકર્તા એમ્પ્લોયમાં વધારાની ગુણવત્તા કેવી અને કેટલી છે. જુદા-જુદા પ્રકારના સાઇકોમેટ્રિક ટેસ્ટનો ઉપયોગ રિક્રુટર્સ અને એચઆર પ્રોફેશનલ્સના વ્યક્તિત્વ, કૌશલ્ય, બુદ્ધિ અને ભાવનાત્મક જેવા અનેક પાસાના પરીક્ષણ કરવા માટે કરે છે. સાઇકોમેટ્રિક ટેસ્ટના પરિણામના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

સાઇકોમેટ્રિક ટેસ્ટની મેનેજમેન્ટને જરૂર કેમ...

વર્તમાન સમયમાં સાઇકોમેટ્રિક ટેસ્ટનો ઉપયોગ કોર્પોરેટ ક્ષેત્રમાં વધારે કરવામાં આવે છે. નામાંકિત કોર્પોરેટ કંપનીમાં કામ કરવાની આશા રાખતા પ્રોફેશનલ્સે આ ટેસ્ટમાં ઉત્તીર્ણ થવાની તૈયારી રાખવી જરૂરી છે, કારણ કે મેનેજમેન્ટ ઉમેદવારનું સિલેક્શન કરતા પહેલાં તેમના દરેક પાસાને તપાસે છે. ત્રણ કારણોસર કંપનીઓ પોતાના ત્યાં કામ કરવા ઇચ્છતા પ્રોફેશનલ્સનો ટેસ્ટ લેવાનું યોગ્ય માને છે.

ઓન્જક્ટિવ મૂલ્યાંકન

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020