ઉડાન: માટીના ચૂલાથી શહેરના પિઝાપાર્લર સુધી ગીતા વક્ષાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા
Life Care|September 10, 2020
ઉડાન: માટીના ચૂલાથી શહેરના પિઝાપાર્લર સુધી ગીતા વક્ષાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા
દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમબદ્ધ થઇ આદિવાસી દીકરી ગીતા વસાવા બારડોલીમાં મેનેજર પદ શોભાવે છે આદિવાસી ભાઇ-બહેનોને ઉજજવળ ભાવિનો રાહ ચીંધતી ગીતા વસાવા

શું આપણે કલ્પના કરી શકીએ કે, આદિવાસી વિસ્તારમાં ખેતીકામ કરતી કોઇ યુવતી શહેરના પિઝા પાર્લરમાં ગ્રાહકોને પિઝા પીરસવાનું સર્વ) કરવાનું કામ કરતી હોય ? તેનો ઉત્તર છે હા. આજના યુવા વર્ગે આવી કલ્પના અચૂક કરવી જોઇએ અને તેને સાકાર કરવાની દિશામાં મનોમંથન સાથે જો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાય તો તેમાં ચોક્કસ સફળતા મેળવવામાં આજનો યુવાવર્ગ ક્યારેય પીછેહઠ નહિ ફરે. બારડોલી મીની પાર્લરમાં મેનેજર ગીતા વસાવાની સંઘર્ષની અહીં વાત કરવી છે કે, જેણે રોજગારીની સાથે શ્રેષ્ઠ કારકિર્દી માટે સેવેલા સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરીને હકીકતમાં પરિવર્તિત કર્યું છે..

સાગબારાની તાલુકાના મોટી પરોડી ગામની ગીતા ક્રુષ્ણાભાઇ વસાવા કહે છે કે, પોતે બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવાની સાથે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સુક હતી. પરંતુ ગીતાના માતા-પિતા તેને આગળ ભણાવવા તૈયાર નહોતા.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All