મહાન તત્વચિંતક ડો. રાધાકૃષ્ણન
Life Care|September 10, 2020
મહાન તત્વચિંતક ડો. રાધાકૃષ્ણન
આજે આપણે એવા મહાન શિક્ષકને માણવા છે કે, જેમણે ભારતભરના શિક્ષક સમાજને સામાજિક મોભો અને પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શિક્ષકમાં શિક્ષકત્વ જાગે અને સજ્જતા પ્રાપ્ત કરે ઍ હેતુથી એક વિશિષ્ટ અનોખા દિન વિશેષની ભેટ આપી છે. હિમાલય જેવું પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક, વિશ્વવિભૂતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો પરિચય જોઇઍ.

તેઓ પ્રખર ચિંતક, વિચારક અને તત્વ જ્ઞાની જ નહોતા, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા વિશ્વકક્ષાએ અમુલ્ય પ્રતિષ્ઠા હાંસલ કરનાર આજીવન શિક્ષક પણ હતાં. કોઇ પણ ભોગે સેવા, નહીં કે કોઇ પણ કિંમતે સત્તા ઍ જીવન મંત્રને સાર્થક કરનાર રાધાકૃષ્ણનનો જન્મ ૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮માં ચેન્નાઇ નજીકના તિરૂતની નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા વિરસ્વામી મધ્યમવર્ગના બ્રાહ્મણ હતાં. શિક્ષક તરીકે કામ કરતાં હતાં. પ્રાથમિક શિક્ષણ તેમણે ઘેર પિતા પાસેથી જ મેળવ્યું. માધ્યમિક શિક્ષણ મિશનરી હાઇસ્કુલમાં મેળવ્યું. મદ્રાસની ઇશાઇ મિશનરી કોલેજ તથા મદ્રાસની પ્રેસીડેન્સી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

શ્રેષ્ઠ પ્રોફેસરમાંથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઃ

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All