ચાઈલ્ડ કેર: ૧,૦૦૦ દિવસ નવજાત શિશુના સર્વાંગી સ્વાથ્યના વિકાક્ષનું પ્રથમ સોપાન બની રહે છે
Life Care|September 10, 2020
ચાઈલ્ડ કેર: ૧,૦૦૦ દિવસ નવજાત શિશુના સર્વાંગી સ્વાથ્યના વિકાક્ષનું પ્રથમ સોપાન બની રહે છે
સૂપોષિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે

સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર સુપોષિત ગુજરાતના ધ્યેયને વરેલી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કોરોના મહામારીને કારણે આ માસની ઉજવણી સોશિયલ મિડીયાના માધ્યમથી અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને પોષણનો સંદેશ ફેલાવવામાં આવશે. તા. ૭ સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના યુનિયન મિનિસ્ટર શ્રીમતિ સ્મૃતિ ઇરાની દ્વારા સમગ્ર દેશમાં વિડિયો કોન્ફરનના માધ્યમથી તમામ રાજ્યોના આઇ.સી.ડી.એસ વિભાગોને પોષણ માસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All