વુમન્સ: પ્રેરણારૂપ બનતા શાક્ષિક મહિલા ખેડૂત
Life Care|September 10, 2020
વુમન્સ: પ્રેરણારૂપ બનતા શાક્ષિક મહિલા ખેડૂત
ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પધ્ધતિથી જરા હટકે નવતર ખેતી...

-> ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પધ્ધતિથી જરા હટકે નવતર ખેતી કરીને અન્યો માટે પ્રેરણારૂપ બનતા સાહસિક મહિલા ખેડૂત

-> હળદરના ઉત્પાદન બાદ મસાલા પાક, ઔષધીય પાક અને વેલ્યુ એડેડ ઉત્પાદનમાં અગ્રેસરડાંગના દક્ષાબેન બીરારી

-> સરકારની સહાયના ટેકે પોતે આત્મનિર્ભર બની અન્યોને પણરોજગારી પૂરી પાડી રહ્યા છે

-> નવતર પાક સાથે વેલ્યુ એડેડ ઉત્પાદનો, તેનું કલેક્શન, પેકેજીંગ, અને સેલિંગ કરવાનું સાહસ ખેડીનેસિદ્ધિ મેળવતાડાંગના દક્ષાબેન

સામર્થ્યવાન ગુજરાતીઓ વિકાસના નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. વિકાસનો અવિરત માર્ગ પકડીને ગુજરાતે "સૌનો સાથ-સૌનો વિકાસ" એ મંત્રના વિશ્વાસ સાથે "ગતિશીલ ગુજરાતનો નવો મહામંત્ર અપનાવ્યો છે. ત્યારે ગુજરાતના એક અગત્યના પાસા તરફ સૌનુ ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી, અને તે છે "મહિલા સશક્તિરણ".

રાજ્યના છેવાડે આવેલા અને સો ટકા આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠું કાઢી રહી છે. ત્યારે ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામના આવા જ એક સાહસિક મહિલા શ્રીમતી દક્ષાબેન બીરારીની વાત આજે અહીં પ્રસ્તુત કરી છે.

સહ્યાદ્રિની ગીરીકજાઓ અને અહીની વિશિષ્ટ ભૂપૃષ્ઠમાં હળદરની નવતર ખેતી કરીને ડાંગના મહેનતકશ મહિલા દક્ષાબેન બીરારીએ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.

માત્ર સાત, આઠ વર્ષથી જ થતી હળદરની આ નવતર ખેતીને કારણે ડાંગ જિલ્લાની આ શુદ્ધ અને પ્રાકૃતિક હળદરની સોડમે રાજ્યના સીમાડા વળોટી દીધા છે. વિશેષ કરીને સાપુતારા, નાશિક, શિરડી, શનિદેવ જેવા સ્થળોએ જતા આવતા સહેલાણીઓ અહીંની હળદરના રીતસરના ચાહક બની ગયા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All