જાણવા જેવું: શું તમે જાણો છો? એન્ટીબોડી એટલે શું? આપણા શરીરમાં કઈ રીતે બને?
Life Care|September 10, 2020
જાણવા જેવું: શું તમે જાણો છો? એન્ટીબોડી એટલે શું? આપણા શરીરમાં કઈ રીતે બને?
આજે વિશ્વના દરેક ખૂણામાં કોરોનાનો ચેપ કોઇ વ્યક્તિને લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે વિશ્વના વિવિધ દેશોમાં સિરો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનાથી જાણવા મળે છે કે, શરીરમાં કોરીના વાયરસ સામે રક્ષણ આપનાર એન્ટિબોડી બન્યું છે કે નહીં તો હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ એન્ટીબોડી એટલે શું? અને તે શરીર માટે શું કામ જરૂરી છે અને તે કઇ રીતે બને છે, તેમજ તેના કારણે આપણે કેટલા દિવસ સુધી કોરોના જેવી બીમારીથી ર રહી શકીએ વગેરે. તો આવો જાણીએ તેની સામાન્ય માહીતી વિષે.

એન્ટિબોડી એટલે શું?

અંગ્રેજીનાં અક્ષર 'વાય' જેવા આકારનો પ્રોટીન જેવો એન્ટિબોડીનો આકાર હોય છે, જે એક પ્રકારની શ્વેત રક્ત કોશિકાઓ (વ્હાઇટ બ્લડ સેલ્સ) હોય છે. ઈમ્યુનોગ્લોબ્યુલિનના નામથી પણ એન્ટિબોડીને ઓળખવામાં આવે છે. જયારે માનવ શરીરમાં બેકટેરિયા કે વાયરસ (પેથોજન) પ્રવેશે છે, ત્યારે આપણા શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમ (ઈમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન) તેની સામે લડે છે અને તે આપણા શરીરમાં એન્ટિબોડી તૈયાર કરે છે. જે શરીરના ગેટકીપર તરીકે પણ ઓળખાય છે.

એન્ટિબોડીના કેટલા પ્રકાર હોય છે?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All