રોગથી દુર રહેવું હોય તો પીવો ખાલી પેટ લીંબુ
Life Care|July 10, 2020
રોગથી દુર રહેવું હોય તો પીવો ખાલી પેટ લીંબુ
લીંબુનો ઉપયોગ તો આપણે દરેક જગ્યાએ કરતા જ આવ્યા છીએ. સલાડ, ચાટ કે પછી શાક પર લીંબુ નિચોડીને ખાવાથી વાનગીનો સ્વાદ અલગ જ થઇ જાય છે અને મજા પણ આવે છે. લીંબુ ભોજનનો સ્વાદ તો વધારે છે. કાળજાળ ઉનાળાની ગરમીમાં તો લીંબુ પાણી પીવાથી ફાયદો મળે છે, તેમજ તરસ છિપાઇ જાય છે, સાથે-સાથે એ તાજગી પણ બનાવી રાખે છે. જાણકારોનું માનીએ તો લીંબુ પાણીનું સેવન દિવસમાં બે વખત કરવું જોઇએ, તેમાં પણ જો દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો તો ઘણા ફાયદા મળે.

પાચનક્રિયા મજબુત થાય:

જાણકારો એવું કહે છે કે જો સવારે ફૂંફાળા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવામાં આવે તો શરીરમાં પાચક રસનું ઉત્પાદન શરૂ થઇ જાય છે. આવું થયા બાદ ભૂખ લાગવી પણ શરૂ થઇ જાય છે, જેનાથી પાચનક્રિયા મજબુત થાય છે.

વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત:

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All