ફળોનો લાભ
Life Care|July 10, 2020
ફળોનો લાભ
જો તમે ફળો વિશે કોઈને પૂછો, તો તે તેના લાભ વિશે તમને જણાવશે કારણ કે ફળો સ્વાથ્ય જાળવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા પૂર્વજો પણ પ્રાચીન સમયથી ફળોનો ઉપયોગ કરતા રહ્યા છે. ઉપવાસ દરમિયાન પણ તેઓ ફળો ખાતા હતા, કારણ કે તેનાથી તેમના શરીરને પૂરતી શક્તિ મળતી હતી. ફળ આપણા પાચનતંત્રને સારૂ રાખવાનું પણ કાર્ય કરે છે, ક્યા ફળ આપણને ક્યા-ક્યા લાભ આપે છે તે જાણવા માટે “હેલ્થ બીટ્સ” કોલમ અંતર્ગત fruits for your healthy body "તમારા તંદુરસ્ત શરીર માટે ફળો” વિશે જાણીએ જે આપણને લાભ આપે છે.

Fruits for Your Healthy Body

ડૉક્ટર પણ ફળોને રોજિંદા ખોરાકની સાથે સમાવવાની સલાહ આપે છે, કારણ કે તે પણ તેના લાભો વિષે જાણે છે, શરીરને તંદુરસ્ત રાખવાની સાથોસાથ ફળ ચહેરાની સુંદરતાને નિખારવા માટે પણ કાર્ય કરે છે.

સફરજનના લાભ

-> સફરજન એવું ફળ છે, જે દરેક સીઝનમાં ઉપલબ્ધ હોય છે. આથી જ તમે દરરોજ તેને સરળતાથી ખાઈ શકો છો

-> સફરજનનો ઉપયોગ કરવાથી તમને ડાયાબિટીસ, કેન્સર વગેરે જેવા ઘણા રોગોથી દૂર રહીશકાયછે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All