આયુર્વેર્દિક ઉપાયો: પીઠ અને કમરના દુ:ખાવાથી રાહત મેળવો
Life Care|July 10, 2020
આયુર્વેર્દિક ઉપાયો: પીઠ અને કમરના દુ:ખાવાથી રાહત મેળવો
આજકાલ લોકોને પીઠ અને કમર દર્દની સમસ્યા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. આના પાછળ ઘણા કારણો છે, જેમ કે સાચી સ્થિતિમાં ન સૂવુંકપડાની ખોટી પસંદગી, ખોટી પોઝીશનમાં બેસીને કાર્ય કરવું વગેરે, આજકાલ તો ઘણુંખરું કાર્ય બેસીને કરવાનું જ હોય છે, એટલા માટે જ કોમ્યુટરનું કાર્ય કરવાવાળાઓ ને ઘણી જ તકલીફ થતી હોય છે. ઘણીવાર વજન ઉપાડતા સમયે લાપરવાહી થઇ જાય છે જેના હિસાબે માસપેશીઓમાં તણાવ આવી જાય છે અને આ જ કારણે કમરનો દુઃખાવો થઇ જાય છે. કરવામાં આવેલ એક સર્વે મુજબ લગભગ 70 ટકા લોકો કમર દર્દની સમસ્યાથી પરેશાન છે.

જો દુખાવો સામાન્ય હોય તો વાંધો નથી પરંતુ જો દુઃખાવો વધારે હોય તો મુશ્કેલીનું કારણ બની શકે છે. કમર અને પીઠના દુઃખાવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આનાથી છુટકારો મેળવી શકાય છે. આયુર્વેદમાં ઘણી જ બીમારીઓના ઈલાજ કે તોડ આપવામાં આવેલ છે. આ પ્રકૃતિ પણ આપણને સારવાર માટે ઘણી બાબતોથી પરિચિત કરાવે છે. તો ચાલો જાણીએ આયુર્વેદિક રીતે પીઠના દુઃખાવાથી રાહત મેળવી શકાય છે. આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત બનાવવામાં આવેલા ઘરેલુ ઉપચારો વિશે જાણીએ. તે સંપૂર્ણપણે કુદરતી છે અને તેનાથી આપણને કોઈ નુકસાનપણનહીંથાય.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All