આપણું આરોગ્ય અને જંકફૂડ :
Life Care|July 10, 2020
આપણું આરોગ્ય અને જંકફૂડ :
આજકાલ લોકોમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ આરોગવાનું ચલણ વધતું જાય છે. યુવાનોમાં વધતા જતા જંક ફૂડ પ્રત્યેના ક્રેઝ પ્રત્યે હેલ્થ વિશેષજ્ઞો પણ ખૂબ જ ચિંતિત છે. તેઓ માને છે કે આ તમામની આરોગ્ય પર લાંબા ગાળે પ્રતિકૂળ અસર જોવા મળે છે. ચાલો જાણીએ જંક ફૂડ આપણા આરોગ્ય માટે કેવી રીતે નુકસાનકારક છે:

જંક ફૂડ આરોગનાર વ્યકિતને થકાવવા માટે પૂરતું હોય છે. તે તુરંત જ તમારી ભૂખને શાંત કરી દે છે, તેમજ તે તમને આળસુ પણ બનાવી દે છે. વાસ્તવમાં, આ ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન જેવા શરીર માટેના આવશયક પોષક તત્વોની ઉણપ હોય છે, તે સીવાય ઘણા બધા જંક ફૂડ મેદાના લોટથી બને છે અને તેલમાં તળવામાં આવે છે, જેનાથી આવા પદાર્થ તમારામાં ઊર્જાના સ્તરને ઘટાડી શકે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All