પ્રદૂષણ દુષ્પ્રભાવોને લીધે ગંભીર રોગો થઇ રહ્યો છે, પર્યાવરણને સ્વચ્છ કરવા પહેલ કરો.

Life Care|June 10, 2020

પ્રદૂષણ દુષ્પ્રભાવોને લીધે ગંભીર રોગો થઇ રહ્યો છે, પર્યાવરણને સ્વચ્છ કરવા પહેલ કરો.
હાલમાં કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે.

કોરોના ચેપને અટકાવવા માટે સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કચરા અને ગંદકીથી આપણા સ્વાથ્યને જ નહીં, પરંતુ આપણા પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા દ્વારા હાલમાં રજુ થયેલ અહેવાલમાં જણાવાયું છે કે ઘર અને બહાર વાયુ પ્રદૂષણ ગંભીર રોગોનું કારણ બની રહ્યું છે. આ અહેવાલ અનુસાર, શ્વસનતંત્રના ગંભીર રોગો જેવા કે ક્રોનિક ઓસ્ટ્રક્ટીવ પલ્મોનરી ફેફસાંના રોગોના કિસ્સાઓ હવાના પ્રદૂષણને કારણે વધી રહ્યા છે. 49 ટકા લોકો આ રોગથી પીડાય છે, જ્યારે ફેફસાના કેન્સરથી પીડાતા લગભગ 33 ટકા લોકો અકાળે મૃત્યુ પામે છે.

પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ફેફસાં પર સીધી અસર થાય છે. પ્રદૂષણને કારણે થતું નુકસાન સિગારેટની આડઅસરો કરતાં ઘણું પણ વધારે ગંભીર છે. વિશ્વ પર્યાવરણ દિવસનાં આ પ્રસંગે આપણે સ્વચ્છ પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે કારણ કે, જ્યારે પર્યાવરણ સ્વચ્છ હોય રહેશે, ત્યારે જ આપણે આપણા અને આપણી ભાવિ પેઢી માટે વધુ સારા ભવિષ્યની કલ્પના કરી શકીશું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 10, 2020