નવજાત શિશુની સ્વચ્છતાનાં આવા નિયમો દરેક માતાએ અપનાવવા જોઈએ.

Life Care|June 10, 2020

નવજાત શિશુની સ્વચ્છતાનાં આવા નિયમો દરેક માતાએ અપનાવવા જોઈએ.
હાલ લોકડાઉન દરમિયાન માતાએ બાળકોની ક્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવજાત શિશુઓને ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે કારણ કે, તેમની રોગ સામે લડવાની ક્ષમતા હજુ પણ વધી રહી હોય છે. તેથી, તેમને કીટાણુઓ અને બેક્ટરિયાથી રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. બાળકને સ્વસ્થ રાખવામાં સ્વચ્છતા મુખ્ય ભૂમિકા ભજવે છે. આનાથી કીટાણુઓ અને વાયરસના કારણે તમારા બાળકને બીમાર પડવાની શક્યતા ઓછી થાય છે. તેથી, બાળકની સલામતી સુનિસિચેત કરવા માટે માતા-પિતા, ખાસ કરીને માતાએ સારી સ્વચ્છતા જાળવવી જરૂરી રહે છે, કારણ કે બાળક તેનો મોટાભાગનો સમય તેની સાથે વિતાવે છે. આમ, તબીબો દ્વારા નવી બનનાર માતાઓ માટે કેટલાક સૂચનો આપમાં આવે છે, જે માતા અને બાળકની સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે.

તમારા હાથ ધોઇ લો:

તમારા હાથમાં કીટાણુઓ અને બેક્ટરિયા હોય છે, જે શરદી, લૂ અને અન્ય ચેપનું કારણ બની શકે છે. આથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથને નિયમિત ધોવાથી હાનિકારક બેક્ટરિયા અને કીટાણુઓ દૂર થાય છે. તમારા બાળકને ખવડાવ્યા પછી, નેપ્પી બદલ્યા પછી, પાલતુ પ્રાણીને સ્પર્શ કર્યા પછી હાથ ધોવો જોઈએ. તમારા બાળકને પણ હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરો. જો તમે તમારા હાથ ધોવામાં અસમર્થ હો, તો હંમેશા તમારી સાથે સેનિટાઇઝર રાખો.

સ્નાન કરાવો:

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 10, 2020