પ૬ દિવસ થી ચાલતો ઓનલાઈન સમર કેમ્પ રોપડા

Life Care|June 10, 2020

પ૬ દિવસ થી ચાલતો ઓનલાઈન સમર કેમ્પ રોપડા
27 જિલ્લાના 1200 બાળકો અને 1200 શિક્ષકો જોડાયા... દરરોજ સવારે 09:00 કલાકે બાળકોને નવો ટાસ્ક અપાય છે... અને સાંજે 4 કલાકે તેના ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપમાં શેર કરાય છે....

અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં મહત્તમ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું શેરીંગ પરિણામ લક્ષી પુરવાર થયું...

અત્યારે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી અને તેની અસરો સામે ઝઝૂમી રહ્યો છે. ગુજરાત રાજયમાં પણ 22મી ફેબ્રુઆરી થી લોકડાઉન અમલમાં મુકાયું છે . તેના પગલે શાળામાં શિક્ષણકાર્ય અને વાર્ષિક પરીક્ષાને તેની અસર ન પડે તે માટે આ સમયમાં બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરે તે અનુસંધાને એસાઈમેન્ટ લખવા વોટ્સઅપ ગ્રુપ બનાવી કાર્ય કરાવાનો નિર્ણય લેવાયો. અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં જોતજોતામાં રાજ્યના 27 જિલ્લાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અને 300 શિક્ષકો તેમાં જોડાઇને શિક્ષણ ની સાથે સાથે અન્ય ઈતર પ્રવૃત્તિઓના અનુભવોનું આદાન પ્રદાન કરતા થયા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 10, 2020