સફાઈકર્મીઓ સાચા અર્થમાં 'હાઈજીન એન્જિનયર'

Life Care|June 10, 2020

સફાઈકર્મીઓ સાચા અર્થમાં 'હાઈજીન એન્જિનયર'
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફની સાથે ખભે-ખભો મિલાવીને નોન-મેડીકલ સ્ટાફ ખંતપૂર્વક કાર્યરત સિવિલ હોસ્પિટલમાં એક-એક જીવ બચાવવા મેડીકલ સ્ટાફની સાથે નોન-મેડીકલ સ્ટાફ પણ 24 કલાક ફરજ પરસ્ત કોરોનાને મ્હાત આપવા નોન-મેડીકલ સ્ટાફ પણ ખૂબજ મહેનત કરી રહ્યો

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 1200 બેડની ક્ષમતા ધરાવતી કોવિલ હોસ્પિટલ કાર્યરત છે જેમાં મેડીકલ સ્ટાફની સાથે ખભે-ખભો મિલાવીને નોન- મેડીકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા-મેડીકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની દિવસ-રાત સેવા કરી રહ્યા છે ત્યારે નોન-મેડીકલ સ્ટાફ સ્વીપર્સ, સફાઈકર્મી, સિક્યુરિટી સ્ટાફ, એબ્યુલન્સના ડ્રાયવર્સ વગેરે 45 ડિગ્રી ગરમીમાં પણ અવિરત સેવા બજાવી રહ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 10, 2020