સ્કિન કેર રૂટિન ૨૦૨૪
Grihshobha - Gujarati|January 2024
ન્યૂ યરમાં દમકતી સ્કિન મેળવવા આ રીત સૌથી વધારે અસરકારક સાબિત થશે...
ગરિમા પંકજ
સ્કિન કેર રૂટિન ૨૦૨૪

પણે હંમેશાં ન્યૂ યરનું સ્વાગત કરવા એક્સાઈટેડ રહીએ છીએ, કારણ કે ન્યૂયર આપણા માટે એક નવી તક લઈને આવે છે. આપણામાં આત્મવિશ્વાસથી કંઈક કરવાની અદમ્ય ઈચ્છા જાગૃત થાય છે. આપણે ન્યૂ યર માટે અનેક પ્લાન કરીએ છીએ. આઈ એમ સ્યોર કે તમે પણ કોઈને કોઈ સેલિબ્રેશન પ્લાન કરવાનું વિચારી જ લીધું હશે. ન્યૂ યરની આસપાસ કેટલીય પાર્ટી એટેન્ડ કરીએ છીએ. તમે પણ જો ક્રિસમસ અને ન્યૂ યરમાં પરિવારજનો, મિત્રો કે પછી કોઈ ખાસ સાથે ફરવાનો પ્લાન બનાવો છો તો અત્યારથી તૈયારી શરૂ કરો.

અન્ય વસ્તુની સાથેસાથે સ્કિન કેર રૂટિન ફોલો કરો, જેથી તમારા ફેસ પર અલગ નિખાર અને ચમક દેખાશે. ન્યૂ યર પર દમકતી સ્કિન સાથે તમે સૌથી ડિફરન્ટ લુકમાં જોવા મળશો.

ફેસ પર ગ્લો લાવવા તમારે રોજ  શિડ્યૂલમાં માત્ર કેટલાક સ્ટેપ સામેલ કરવાના છે. આ સંદર્ભમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અઘેરા પટેલ જણાવે છે કે તમે પણ ન્યૂ યર પર સૌથી વધારે ગ્લો કરવા ઈચ્છો છો તો તમારી સ્કિનની કાળજી માટે આ ટિપ્સનું પાલન કરવાનું બિલકુલ ન ભૂલો :

એક્સફોલિએટ કરો : તમારી સ્કિન પર બ્લેક અથવા વાઈટ હેડ્સ વધારે દેખાય છે કે પછી ડેડ સ્કિન સેલ્સના લીધે ફેસ ડલ દેખાય છે તો આ સ્થિતિથી બચવા માટે તમારે નિયમિત તમારી સ્કિનને એક્સફોલિએટ કરતા રહેવું જોઈએ. ન્યૂ યર પર ચમકતો ફેસ મેળવવા માટે આ સ્ટેપ સૌથી વધારે જરૂરી છે. એક્સફોલિએટ કરવા માટે તમે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરે જાતે એક્સફોલિએટ બનાવી શકો છો.

તેના માટે તમારે હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝિંગ તત્ત્વ અને સ્ક્રબ ઈન્ગ્રીડિએટ્સની જરૂર પડશે. અઠવાડિયામાં વધારેમાં વધારે ૨ વાર સ્ક્રબ કરો. તેનાથી વધારે સ્ક્રબ કરવાથી સ્કિન પરનું કુદરતી ઓઈલ ગુમાવી શકો છો, જેથી સ્કિન ડ્રાય થઈ શકે છે.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024