સ્પેશિયલ દિવાળી શુભેચ્છા
Grihshobha - Gujarati|November 2023
દિવાળી જૂના ઝઘડા  દૂર કરવાનો અને સગાંસંબંધી અને મિત્રતા મજબૂત કરવાનો તહેવાર છે. એવામાં ફોનમાં ડૂબીને પૂરો દિવસ ઘરની ચાર દીવાલ વચ્ચે બેસવાથી સારું મુલાકાત લેવી, કારણ કે તહેવાર પછી આ જ તમારી યાદો બનશે...
સ્પેશિયલ દિવાળી શુભેચ્છા

સોશિયલ મીડિયાએ લોકોને ન માત્ર આળસુ, પરંતુ ચાલાક બનાવી દીધા છે. આ વાત ખાસ જે તહેવારમાં ઉજાગર થાય છે, દિવાળીનો તહેવાર તેમાંથી એક છે. સૌથી મોટા આ સામાજિક તહેવારમાં ગેટટુગેધર સ્માર્ટફોનની સ્ક્રીન સુધી સીમિત રહી ગયું છે કે આપણે કેટલા ઈન્ટ્રોવર્ડ અને સેલ્ફીશ થઈ ગયા છીએ અને પછી મનોમન રડવું, તે પણ સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટથી, રડે છે કે ફેસબુક પર તેના ૩ હજાર ફ્રેન્ડ હતા, પરંતુ જ્યારે એક્સિડન્ટમાં જખમી થઈને હોસ્પિટલમાં એડમિટ થયા તો જોવા ૩ લોકો પણ નથી આવતા.

જાહેર છે કે આપણે એક આભાસી અને બનાવટી દુનિયામાં જીવવા ટેવાઈ ગયા છીએ. તહેવારનું મહત્ત્વ એ જ છે કે આપણે વાસ્તવિક સમાજમાં જીવીએ. સુખદુખમાં જે સાથ આપે તેના સુખદુખમાં સામેલ થાઓ, પરંતુ હવે આપણે ન તો દુખમાં કોઈની સાથે છીએ કે ન સુખમાં. આ વાતની હકીકત એ છે કે સુખદુખમાં આપણી સાથે પણ કોઈ નથી. આ એક નુકસાનકારક વાત લાગણી અને સમાજના લીધે છે જેનો અંદાજ હળવામળવાના પ્રસંગે થાય છે જેને આપણે સ્ક્રીનથી ઢાંકવાના નિષ્ફળ પ્રયાસમાં સ્વયંને અને બીજાને દગો આપવામાં માહેર થઈ ગયા છીએ.

એક જમાનો હતો જ્યારે દિવાળીની શુભેચ્છા લોકો ઘરેઘરે જઈને આપતા હતા, મીઠાઈ ખાતા ને ખવડાવતા હતા, નાસ્તો કરતા હતા, નાનામોટાના આશીર્વાદ લેતા હતા અને સમવયસ્ક એકબીજાને ગળે મળીને શુભેચ્છાનું આદાનપ્રદાન કરતા હતા અને આ ખરેખર હાર્દિક હતું, કોઈ દેખાડો નહોતા કરતા. સમય પસાર થતા લોકો વ્યસ્ત થવા લાગ્યા.

વધતા શહેરીકરણ અને એકાકી પરિવારે અંતર પેદા કર્યું, પણ તેની ભરપાઈ ગ્રીટિંગ કાર્ડ્સની આત્મીયતાથી થવા લાગી, પરંતુ રૂબરૂ મળવા નો રિવાજ ખતમ થઈ ગયો છે. લોકો પોતાના શહેરના સગાંસંબંધી ને મળવામાં જ દિવાળીની સાર્થકતા સમજતા હતા. આજના ડિજિટલ સમયમાં આત્મીયતા, ભાઈચારો, સંવેદના, ભાવના અને શુભેચ્છાનો અંત આવી ગયો છે.

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024