મોનસૂનમાં ખીલ અને ઓઈલ ફ્રી સ્કિન મેળવો
Grihshobha - Gujarati|June 2023
ચોમાસામાં પણ વાળ અને સ્કિનની સુંદરતાને જાળવશે અહીં જણાવેલી ટિપ્સ..
મોનસૂનમાં ખીલ અને ઓઈલ ફ્રી સ્કિન મેળવો

બધા આમ તો મોનસૂનની રાહ જોતા હોય છે, કારણ કે તેના આગમનથી ગરમીમાં રાહત મળી જાય છે. જોકે આ ઋતુ જેટલી સોહામણી હોય છે, તેટલો આ ઋતુમાં ભેજ રહે છે, જે ખીલનું કારણ બને છે. આ ઋતુ ઓઈલી તથા કોમ્બિનેશન સ્કિનવાળા માટે કોઈ મુસીબતથી ઓછી નથી હોતી, પરંતુ પરેશાન થવાથી સમસ્યાનું સમાધાન નથી નીકળતું, પરંતુ આ સમયે યોગ્ય બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે, જે સ્કિનને ક્લીન કરવાની સાથેસાથે તેના પીએચ લેવલને પણ બેલેન્સ કરે છે, જેથી તમે મોનસૂનની સીઝનને ખુશીખુશી એન્જોય કરી શકો તેમજ સ્કિન પર ખીલની સમસ્યા થશે નહીં. તેના માટે સીબમ જેલ મોશેન્ટ બેસ્ટ પ્રોડક્ટ છે, જે સ્કિનને ક્લીયર તથા હેલ્ધી બનાવવાનું કામ કરે છે.

ખીલની સમસ્યા કેમ થાય છે

મોનસૂનની ઋતુમાં ખૂબ વધારે ભેજ રહે છે, જેથી સ્કિનમાં સીબમનું ખૂબ વધારે ઉત્પાદન થવાથી સ્કિન ઓઈલી દેખાવા લાગે છે જેને બેક્ટેરિયાના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે, કારણ કે ચીકણી એટલે કે ઓઈલી ફેસ પર ગંદકી અને પરસેવો સરળતાથી ચોંટી જાય છે, જેથી એલર્જી તથા પોર્સના ક્લોગ થવાની સાથેસાથે ખીલ તથા બ્રેકાઉટ્સનું કારણ બને છે. તેમાં પણ ખાસ કરીને ઓઈલી તથા કોમ્બિનેશન સ્કિન ધરાવનારાને ખીલની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. સ્કિન કેરના અભાવમાં સ્કિન બેરિયર યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ નથી રહેતા, તેથી તે તરત એલર્જીનું કારણ બનવાની સાથેસાથે પોર્સને બ્લોક કરે છે, જેનાથી ફેસ પર ખીલ થવાની સાથે ધીરેધીરે તમારા ફેસની ચમક ફિક્કી પડવા લાગે છે. આ સ્થિતિમાં યોગ્ય સ્કિન પ્રોડક્ટ એટલે કે ક્લીંઝરથી સ્કિનની કેર કરવાની જરૂર પડે છે.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 mins  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 mins  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 mins  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 mins  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 mins  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 mins  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 mins  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 mins  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024