રેઈની સીઝનમાં ઈમ્યૂનિટી વધારો
Grihshobha - Gujarati|June 2023
વરસાદની મોસમમાં તમે અને તમારો પરિવાર રહેશો સ્ટ્રોંગ, પરંતુ કેવી રીતે તે અમે તમને જણાવીએ છીએ..
રેઈની સીઝનમાં ઈમ્યૂનિટી વધારો

મોનસૂનનું આગમન નજીકમાં છે અને ગરમીથી થોડા સમયમાં રાહત મળવાની છે. મન ભરીને આ મોસમ માણી લેવાની ખૂબ ઈચ્છા થાય છે, ફ્રેન્ડ્સ અને સ્વજનો સાથે આ મોસમમાં મસ્તી કરવા માટે મન ઉત્સુક થઈ જાય છે. જોકે આ મોસમમાં ખાવાપીવાની એક અલગ મજા હોય છે, પરંતુ આ મોસમમાં જેટલો આનંદ મળે છે, તેટલી જ જરૂરી છે આ મોસમમાં પોતાની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાની, કારણ કે વરસાદની મોસમમાં ઈંફેક્શન તથા ફ્લૂ જેવી બીમારીનું જોખમ વધારે રહે છે.

આ સ્થિતિમાં સ્ટ્રોંગ ઈમ્યૂનિટી ધરાવતી વ્યક્તિ હેલ્ધી લાઈફ જીવવાની સાથેસાથે બીમારીને પોતાની પર હાવી થતા અટકાવી શકે છે.

આવો જાણીએ આ સંબંધમાં વાશીની ફોર્ટિસ હીરાનંદાની હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડાયરેક્ટર ડો. ફરાહ ઈંગલે પાસેથી: 

શું છે ઈમ્યૂનિટી

ઈમ્યૂનિટી જેને રોગપ્રતિકારક ક્ષમતા પણ કહેવામાં આવે છે, તે શરીરની આંતરિક પ્રતિરક્ષા પ્રણાલી હોય છે, જે શરીરને બાહ્ય નુકસાનકારક તત્ત્વોથી સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે. જેમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા શરીર પર હુમલો કરે છે, ત્યારે આ પ્રતિરક્ષા પ્રણાલી તેમની પર હુમલો કરવા માટે સક્રિય બની જાય છે. જોકે આ પ્રક્રિયા થોડીક મુશ્કેલ હોય છે, કારણ કે આ કાર્યમાં અલગઅલગ પ્રકારની કોશિકા જોડાયેલી હોય છે, જે બાહ્ય તત્ત્વોથી શરીરને સુરક્ષા પ્રદાન કરીને તેને હેબ્ધિ બનાવવાની કોશિશ કરે છે.

આમ તો ઈમ્યૂનિટી અનેક પ્રકારની હોય છે જેમ કે એક્ટિવ ઈમ્યૂનિટી. તે આપણા શરીરને ત્યારે મળે છે જ્યારે આપણે કોઈ બેક્ટેરિયા કે વાયરસના સંપર્કમાં આવીએ છીએ. આ સ્થિતિમાં આપણને પહેલાંથી મળેલી એન્ટિબોડી તથા ઈમ્યૂન સેલ્સ આ બાહ્ય તત્ત્વોને નષ્ટ કરવામાં લાગી જાય છે.

ઈમ્યૂનિટીનો બીજો પ્રકાર છે પેસિવ ઈમ્યૂનિટી, જેમાં વાયરસ વગેરે સામે સુરક્ષા પ્રદાન કરવા માટે બાહ્ય મદદથી એન્ટિબોડી પ્રદાન કરવામાં આવે છે, પરંતુ શરીર ત્યારે બાહ્ય તત્ત્વો સામે લડવામાં સક્ષમ બની શકે છે, જ્યારે તે અંદરથી સ્ટ્રોંગ હોય અને શરીરને અંદરથી સ્ટ્રોંગ બનાવવા માટે જરૂરી છે સારા આહારની સાથેસાથે કેટલીક હેલ્વિ હેબિટ અપનાવવાની, તેમાં પણ ખાસ તો મોનસૂનની મોસમમાં.

ઈટ રાઈટ ફૂડ

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 mins  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 mins  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 mins  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 mins  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 mins  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 mins  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 mins  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 mins  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024