થાઈરોઈડના સંકેત સમજો
Grihshobha - Gujarati|April 2023
સતત બદલાતી જીવનશૈલીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ થાઈરોઈડથી વધારે ગ્રસ્ત થઈ રહી છે. સમય રહેતા આ રોગની સારવાર જરૂરી છે..
થાઈરોઈડના સંકેત સમજો

થાઈરોઈડ ગ્રંથિ શરીરની એક નાની, પણ મહત્ત્વની ગ્રંથિ છે. તેના દ્વારા સ્રાવિત હોર્મોન્સ શરીરની કેટલીય મુખ્ય પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આ ગ્રંથિ દ્વારા સ્રાવિત હોર્મોન્સ અસંતુલિત થાય છે ત્યારે તેની અસર પૂરા શરીર પર થાય છે. જ્યારે આવું થાય છે તો શરીર કેટલાક સંકેત આપે છે, પરંતુ ઘણી વાર લોકો તેને નજરઅંદાજ કરે છે, કારણ કે આ પ્રકારના સંકેત કેટલીય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ દેખાય છે.

ખાણીપીણીની ખોટી ટેવો અને ખરાબ જીવનશૈલીના લીધે યુવા મહિલાઓ પણ ઝડપથી થાઈરોઈડથી સંબંધિત ગરબડીનો શિકાર થઈ રહી છે. થાઈરોઈડ ગ્રંથિ સંબંધિત સમસ્યા મહિલા અને પુરુષ બંનેને થઈ શકે છે, પરંતુ તેના ૬૦-૭૦ ટકા કેસ મહિલાઓમાં જ સામે આવે છે. મેનોપોઝની સ્થિતિમાં પહોંચેલી મહિલાઓમાં થાઈરોઈડની ગરબડીથી ગ્રસ્ત થવાનું જોખમ યુવા મહિલાઓની સરખામણીમાં વધી જાય છે.

થાઈરોઈડ ગ્રંથિ

થાઈરોઈડ એક પતંગિયાના આકારની નાની ગ્લેન્ડ છે જે ગરદનના નીચેના ભાગમાં જોવા મળે છે. તેનું વજન તો સરેરાશ ૩૦ ગ્રામ હોય છે, પણ તેના કાર્ય મહત્ત્વના છે. થાઈરોઈડ ગ્રંથિને મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ નિયંત્રિત કરે છે. જે થોરોક્સિન (ટી૩), ટ્રાઈડોથોયરોનિન (ટી૪) અને ટીએસએચ હોર્મોન્સનો સ્રાવ કરે છે.

આ હોર્મોન્સ શરીરની મેટાબોલિક ક્રિયાને નિયંત્રિત કરે છે. તેથી તેને ‘મેટાબોલિઝમ મેનેજર' ની સંજ્ઞા આપવામાં આવે છે. મેટાબોલિઝમના દરને સ્થિર રાખવા માટે આ હોર્મોન્સનું યોગ્ય પ્રમાણમાં સ્રાવિત થવું જરૂરી છે. શરીરમાં આ હોર્મોન્સના સ્તરના લીધે મેટાબોલિઝમનો દર ધીમો થઈ શકે છે.

થાઈરોઈડ ગ્રંથિથી સંબંધિત સમસ્યા

થાઈરોઈડ ગ્રંથિથી સ્રાવિત હોર્મોન્સમાં અસંતુલન થતા ૨ પ્રકારની સમસ્યા થાય છે :

હાઈપરથાઈરોડિઝમ

هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 mins  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 mins  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 mins  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 mins  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 mins  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 mins  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 mins  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 mins  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024