ફેસ્ટિવની વાત હોય અને ઘરને સજાવવાનો ઉલ્લેખ ન કરવામાં આવે, તેવું બની જ ન શકે, કારણ કે તહેવાર માટે બહાર જઈને શોપિંગ કરવા તથા ઘરને સજાવવાથી ન માત્ર આપણો મૂડ સારો રહે છે, પરંતુ ઘર પણ સુંદર બને છે, પરંતુ આ વખતે પણ ફેસ્ટિવ પર થોડું તમારે સાચવવું પડશે અને પોતાને મહદ્ અંશે ઘર સુધી સીમિત રાખીને ઘરના નવા મેકઓવર વિશે વિચારવું પડશે, કારણ કે હજી પણ કોરોનાના કેસમાં વધઘટ ચાલુ છે સાથે અન્ય બીમારીનું જોખમ ઊભું છે.
આ સ્થિતિમાં અમે અહીં કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે પણ સુરક્ષિત રહીને ઘરે બેઠા ઘરને સુરક્ષિત બનાવીને તેને સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવી શકો છો. તો આવો જાણીએ તે માટેની કેટલીક ટિપ્સ :
પોઝિશન ચેન્જ કરો
જ્યારે પણ ઘરને ન્યૂ લુક આપવાની વાત આવે ત્યારે આપણા મનમાં ઘરના ઈન્ટીરિયરને ચેન્જ કરવાની વાત આવે છે અથવા ઘરમાં મૂકેલું ફર્નિચર બદલવાના બદલે તેની જગ્યા બદલો, કારણ કે તેનાથી ભલે ને વસ્તુ તે જ રહે, પરંતુ તે તેની જગ્યા બદલવાથી ઘર ફરીથી નવા જેવું લાગે છે. વર્તમાન સ્થિતિમાં આ વર્ષે તહેવાર પર ઘરેમાંથી વધારે બહાર જવું સેફ નથી રહેવાનું, તેથી ઈન્ટીરિયરનો આઈડિયા આ વખતે છોડી દેવો તમારા માટે લાભદાયી રહેશે.
તમે તમારા લિવિંગરૂમ તથા બેડરૂમનું સેટિંગ ચેન્જ કરીને ઘરને આપી શકો છો એક ન્યૂ લુક. માત્ર સેટિંગને ચેન્જ ન કરો, પરંતુ સોફાને ન્યૂ લુક આપવા માટે તેના સ્ટાઈલિશ ડિઝાઈનર ઓનલાઈન કવર ખરીદો.
આજકાલ કુશંસનો પણ ખૂબ ટ્રેન્ડ છે, તે જોતા તમે તમારા બેડ પર સ્ટાઈલિશ ચાદર સાથે નાનાનાના કુશંસ લગાવીને રૂમનો લુક ચેન્જ કરવાની સાથેસાથે તમારા બેડને પણ એક ન્યૂ લુક આપી શકો છો. માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સેટિંગ એવું કરો કે, જેથી તમારું ઘર મોટું લાગે અને સુંદર પણ.
વોલ સ્ટિકરથી સજાવો દીવાલ
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2022 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...