ટોરેન્ટ પાવરનો નેટ પ્રોફિટ 2022-23માં 371 ટકા ઉછળીને ₹2171 કરોડ
Uttar Gujarat Samay|May 30, 2023
Q4માં કંપનીનો નેટ પ્રોફિટ ઉછળીને ₹488 કરોડ, આવક 61 ટકા ઉછળીને ₹6038 કરોડ
ટોરેન્ટ પાવરનો નેટ પ્રોફિટ 2022-23માં 371 ટકા ઉછળીને ₹2171 કરોડ

ટોરેન્ટ પાવરનો જાન્યુઆરી માર્ચ ક્વાર્ટર (Q4)નો નેટ પ્રોફિટ ઉછળીને ₹488 કરોડ થયો હતો. કુલ આવક 61 ટકા વધીને₹6038 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ₹3744 કરોડ હતી. કંપનીના બોર્ડે 2022–23 માટે શેરદીઠ રૅ4નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. 8 સપ્ટેમ્બર સુધીમાં ડિવિડન્ડ ચૂકવાશે. Q4માં એબિટા 9 ટકા વધીને ₹1186 કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ₹1088 કરોડ હતો.

هذه القصة مأخوذة من طبعة May 30, 2023 من Uttar Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 30, 2023 من Uttar Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من UTTAR GUJARAT SAMAY مشاهدة الكل
મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી
Uttar Gujarat Samay

મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

સુરક્ષાનું નિરીક્ષણ કરી એ.આર.ઓ.સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

time-read
1 min  |
May 04, 2024
કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત
Uttar Gujarat Samay

કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત

પોલીસ લૂંટારાનો પીછો કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો દંપતિ ભારતથી કેનેડાની મુલાકાતે ગયું હતું

time-read
1 min  |
May 04, 2024
ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું
Uttar Gujarat Samay

ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું

ચંદ્રની સપાટી પરની ધૂળ અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવવાની યોજના

time-read
1 min  |
May 04, 2024
બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ
Uttar Gujarat Samay

બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ

વિરોધ પક્ષ લેબર પાર્ટીએ નોંધપાત્ર વિજય હાંસલ કરતાં સુનકના નેતૃત્વ સામે સવાલ ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને નુકસાનનો ભય

time-read
1 min  |
May 04, 2024
ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી
Uttar Gujarat Samay

ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી

ઝડપથી સર્ટિફિકેટ ન મળતું હોવાની ફરિયાદે પછી ECની એડવાઇઝરી

time-read
1 min  |
May 04, 2024
શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી
Uttar Gujarat Samay

શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી

વડાપ્રધાને ગરીબોની મદદને બદલે માત્ર પોતાના ધનિક મિત્રોને લાભ કરાવ્યોઃ પ્રિયંકા

time-read
1 min  |
May 04, 2024
ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ
Uttar Gujarat Samay

ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ

સાવરકરનું નામ લેતાં શરમ આવે તે સેના પ્રમુખ ન હોઇ શકેઃ ગૃહમંત્રી

time-read
1 min  |
May 04, 2024
છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ
Uttar Gujarat Samay

છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ

કંઈપણ હોય ફિકર કરવાની નહીં આપણે બેઠા જ છેનો વાણીવિલાસ

time-read
1 min  |
May 04, 2024
મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા
Uttar Gujarat Samay

મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા

રાજ્યના શિક્ષણમંત્રીની સભાની ઘટના, અહેવાલ ઉપર મોકલાયો

time-read
1 min  |
May 04, 2024
ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ
Uttar Gujarat Samay

ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ

નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા મુમતાઝ પટેલનું સુરતમાં નિવેદન

time-read
1 min  |
May 04, 2024