રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠામાં વરસાદ ખૂબ ઓછો પડે, પણ જુલાઈ ૨૦૧૫માં બનાસકાંઠા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ.
પૂરનાં પાણી ઓસર્યાં કે રાહત સામગ્રી, જેમાં તત્કાળ ફૂડપેકેટ આપવાનું શરૂ થયું. પાંચ-છ દિવસ ચવાણા અને બિસ્કીટ પર સૌ નભ્યા. બીજો વિકલ્પ પણ નહોતો. પાકાં અને પોતાનાં ઘરોમાં રહેતા પરિવારોની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ હતી. આવામાં વિચરતા પરિવારોની સ્થિતિની તો કલ્પના પણ ધ્રુજાવી દે તેવી હતી. રાતમાં અને અચાનક આવેલા પૂરના પાણીમાંથી બચાવી શકાય તેટલો સામાન લઈને ઊંચાણવાળા વિસ્તારમાં સૌ નાઠા. બે થી ત્રણ દિવસ વરસતા વરસાદમાં માથે પ્લાસ્ટીક ઓઢીને બેસી રહ્યાનું ઘણા પરિવારોએ કહ્યું. ઘણાનું સર્વસ્વ તણાઈ ગયું હતું.
આપ્તજનોને માથે આવી પડેલા સંકટમાંથી ઊગારવું અત્યંત જરૂરી લાગ્યું અને સૌ પ્રથમ તેમણે માગેલા અનાજ અને અન્ય જરૂરી ખાદ્યચીજો ઉપરાંત તંબુ અને વાસણો આપવાનું અમે આયોજન શરૂ કર્યું, પણ જરૂરિયાત વધારે હતી. બનાસકાંઠામાં પૂરના અસરગ્રસ્ત લોકો માટે રાહતસામગ્રી પહોંચાડાઈ રહી છે તેવી લોકોને ખબર પડી રહી હતી. એટલે સૌ વસ્તુ કે નાણાંના સ્વરૂપમાં સંસ્થાને મદદરૂપ થઈ રહ્યા હતા. આવામાં એક જૂથે પોતાના હસ્તે ૫૦૦ પરિવારોને રાહતસામગ્રી આપવા જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ૩૦ લોકોનો કાફલો લકઝરી બસમાં સાથે એક ટ્રક સામાન લઈને રવાના થયો.
هذه القصة مأخوذة من طبعة January 13, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 13, 2023 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ