![કરણના ‘બ્રહ્માસ્ત્ર’ સામે બૉયકોટ ટ્રેન્ડ બેઅસર ? એક દિવસમાં 75 કરોડનું કલેકશન](https://cdn.magzter.com/1558531123/1662849825/articles/I1R1r5acM1662884352526/1662884447296.jpg)
કમલ્ટિસ્ટાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના રિલીઝ સાથે જ બૉયકોટ ટ્રેન્ડ બેઅસ૨ થઈ રહ્યો હોવાનું જણાય છે. આ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂ.75 કરોડનું કલેક્શન મેળવ્યું છે, જેમાંથી રૂ.31 કરોડની ઈનકમ ઈન્ડિયન માર્કેટમાંથી થઈ છે. રૂ.400 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સ પરથી લાગે છે કે, પહેલા વીકેન્ડમાં જ રૂ.100 કરોડથી વધુની ઈનકમ આ ફિલ્મ કરી જશે.
هذه القصة مأخوذة من طبعة September 11, 2022 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 11, 2022 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/QxCXjWVht1709793845502/1709793966926.jpg)
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
![બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/iC36kX58d1709793639592/1709793797938.jpg)
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
![કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/8V9BzH11o1709793461341/1709793577247.jpg)
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
![પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/9gtnbx5eE1709793270469/1709793395174.jpg)
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
![રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/Lj4O_v9AS1709793077300/1709793240731.jpg)
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
![નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/MD9TB7Zdb1709792898167/1709793056399.jpg)
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
![પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/dOdktfjSl1709447446462/1709447665309.jpg)
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
![નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/_UfP9sogI1709447219460/1709447381912.jpg)
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
![વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/hmTiJ1hfB1709446996754/1709447178118.jpg)
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
![કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/2cfIwwpDm1709446751294/1709446919087.jpg)
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ