પ્રસ્તાવના : તારીખ ૨૭ અને ૨૮-૦૬-૨૦૨૨ ના રોજ ૪૭ મી જીએસટી કાઉન્સિલની મીટીંગ ચંડીગઢમાં મળી હતી. તેમાં જીએસટીના રેટ ઉપરાંત ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અમુક ફેરફારોનો અમલ પણ તારીખ ૧૮ મી જુલાઈથી કરવામાં આવ્યો છે. આજના લેખમાં ડિપાર્ટમેન્ટે તારીખ ૦૬-૦૭-૨૦૨૨ ના રોજ જે સરક્યુલ૨ ઇસ્યુ કર્યો અને જીએસટીનું રજીસ્ટ્રેશન ધરાવનાર વેપારીઓએ કેટલાક વધારાના રેકોર્ડ રાખી વિશેષ માહિતી રિટર્નનો માં દર્શાવવી પડશે તે અંગે જે પ્રસ્તાવો રજૂ કર્યા છે. તેની વિગત આપવામાં આવી છે.
1) GSTR-3B અને GSTR-1માં નીચેની વિગતો ફરજિયાત
કાઉન્સીલના મતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફંડનું યોગ્ય સેટલમેન્ટ થાય તે માટે વધારાની વિગતો GSTR-3B માં અને GSTR-1 માં બતાવવી ફરજિયાત મેન્ડેટરી રહેશે.
# બિન નોંધાયેલા વેપારીઓને ઇન્ટર સ્ટેટ માલનો સપ્લાય કરવામાં આવે તે GSTR-3B ના (ટેબલ ૩.૨) તથા GSTR-1 ના ટેબલ 5,7B,9,10 માં દર્શાવવાનું ફરજિયાત રહેશે.
# એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આવી વિગત દર્શાવવામાં જુદા જુદા રાજ્યોને કરેલ સપ્લાય જુદી જુદી દર્શાવવી પડશે.
# જે વેપારી કમ્પોઝિશન સ્કીમ હેઠળ રજીસ્ટર હોય તેવા વેપારીઓને સપ્લાયની વિગત GSTR-3B માં (ટેબલ ૩.૨) અને GSTR-1 માં ટેબલ 4A,4C અને 9 માં વિગત દર્શાવવી.
# UIN હોલ્ડર્સને કરેલ સપ્લાયની વિગત GSTR-3B (ટેબલ ૩.૨) અને GSTR-1 માં ટેબલ 4A,4C અને 9 માં દર્શાવવી.
# આ ઉપરાંત ઉપરોક્ત વ્યવહારોમાં ફેરફાર થાય તો ત્યાર પછીના રિટર્નમાં તે ફેરફાર દર્શાવવો.
2) ન મળવાને પાત્ર ઈન એલજીબલ અને બ્લોક થયેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને તેનું રિવર્સલ GSTR-3B ટેબલ-4માં દર્શાવવું
هذه القصة مأخوذة من طبعة August 08, 2022 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 08, 2022 من Madhya Gujarat Samay.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ