ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati|May 20, 2024
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
હીરેન મહેતા
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

વી લોકસભા માટેના મતદાનના એક પછી એક તબક્કા પૂરા થઈ રહ્યા છે એમ ચૂંટણીપ્રચાર વધુ ને વધુ ઝેરીલો બની રહ્યો છે. આપણા રાજકારણીઓ પાસેથી હવે આમ પણ વિવેકની અપેક્ષા રાખવી ભૂલભરેલી છે અને એમાં પણ ચૂંટણીના દિવસોમાં તો રાજકીય આગેવાનો ભાન ભૂલીને બફાટ કરવા માટે પંકાઈ ગયા છે. થાય છે એવું કે એમાં પછી મર્યાદાનો સાવ જ લોપ થઈ જાય છે.

ભાજપ અને કોંગ્રેસ: શબ્દોનાં બાણ ક્યારે અટકશે?

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના થોડા મહિના અગાઉ જમ્મુ-કશ્મીરના પુલવામા શહેર નજીક અર્ધલશ્કરી દળોના કાફલા પર આતંકી હુમલો થયો અને એમાં ૪૦ જવાન શહીદીને વર્યા ત્યારે વિપક્ષોએ મોદી સરકારે જ મતદારોની સહાનુભૂતિ મેળવવા આ હુમલો કરાવ્યો હોવાનું આળ મૂક્યું હતું. એના પ્રતિસાદ રૂપે ભારતીય વાયુસેનાએ સીમા પાર કરી એનાં વિમાન મોકલી પાકિસ્તાનમાં કેટલીક આતંકી છાવણી ધ્વસ્ત કરી એને પણ કેટલાક વિપક્ષી નેતાઓએ ઈલેક્શન સ્ટન્ટ ગણાવ્યું હતું.

ફરી ચૂંટણી આવી અને જાણે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય એમ હમણાં ફરી કશ્મીરમાં સુરક્ષાદળના કાફલા પર હુમલો થયો. આ વખતે જાનહાનિ ઓછી થઈ, પણ વિપક્ષોને ફરી એક વાર મોદી સરકાર પર ચૂંટણી વખતનું નાટકનો આક્ષેપ કરવાનો મોકો મળી ગયો. પહેલાં પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્નીએ આ મુદ્દો ઉખેળ્યો અને એ પછી ફારુક અબદુલ્લાથી માંડી બિહારના તેજપ્રતાપ યાદવ સુધીના આગેવાનોએ એનો એ જ મુદ્દો રગદોળ્યા કર્યો. ચૂંટણીપ્રચારને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી એટલે રાજકારણીઓ પણ ઔચિત્ય ચૂકી જવાની દરકાર રાખતા નથી.

هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 mins  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 mins  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 mins  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 mins  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 mins  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 mins  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024