સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati|May 13, 2024
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
ડૉ. મિતાલી સમોવા
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

૧૯૯૦ના દાયકાની શરૂઆતનો આ કિસ્સો. સર્વોચ્ચ અદાલતના એક ન્યાયમૂર્તિની દીકરીનાં લગ્ન હતાં. એક સાથી મહિલા ન્યાયાધીશે  એમને પૂછ્યું: ‘તમારા સમાજમાં તો દહેજ વિના દીકરીનાં લગ્ન થતાં નથી તો શું તમે તમારી દીકરીને દહેજ આપવાના છો?’

જવાબમાં ન્યાયાધીશ પિતાએ કહ્યું: ‘હા, મારે દહેજ આપવું જ પડે એમ છે, અન્યથા મારી દીકરીનું ઘર નહીં બંધાય, પણ એક વાત નક્કી છે, મારા દીકરાનાં લગ્ન થશે ત્યારે હું મારી વહુના પરિવાર પાસેથી દહેજ નહીં લઉં.’

આ સત્યઘટના બાબાસાહેબ આંબેડકરના હિંદુ કોડ બિલ દ્વારા દહેજિવરોધી કાનૂન લાગુ પડ્યાનાં ૩૦ વર્ષ પછીની છે. અત્યારે ઈન્હેરિટન્સ ટૅક્સ તથા અમીરોની સંપત્તિનો અમુક હિસ્સો લઈ ગરીબોમાં એની વહેંચણીના પ્રસ્તાવ પર રાજકીય વિવાદ ચાલે છે. જો કે સ્ત્રીઓને પિતા-પતિની પ્રૉપર્ટીમાં અપાતા અધિકારના મામલે તો હંમેશાં વિવાદાસ્પદ સ્થિતિ જ રહી છે. દહેજ પણ આમ તો દીકરીને એનો હક આપવાની એક સામાજિક રીત હતી, જેને અગાઉ અનેક વાર બન્યું હતું (અને હજી બને છે) એમ પિતૃપ્રધાન વ્યવસ્થાએ શોષણ દ્વારા વિકૃત કરી નાખી.

هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 mins  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 mins  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 mins  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 mins  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 mins  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 mins  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024