વાયરલ પેજ
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
દુઃખના દવમાં પાંચ પગલાં
સ્પર્શ હાર્દિક
વાયરલ પેજ

દુ:ખ, પીડા, ગ્લાનિ, વ્યથા, શોક, ઇત્યાદિ જીવનની રંગોળીના અનિવાર્ય રંગો છે. ભલે એમાંથી પસાર થવું ક્યારેક કાળઝાળ તડકામાં ખુલ્લા પગે ચાલવા જેવું લાગે, પણ એવા સંતાપમાં તપ્યા પછી સુખની અનુભૂતિની કદર કરવાની ક્ષમતા વિકસે. વ્યથા ક્યારેક બિહામણા જંગલ જેવી, ક્યારેક દલદલ તો ક્યારેક દવ જેવી અને ક્યારેક આપણને ભરખી જવા તત્પર દરિયા જેવી પણ લાગે. દુઃખના દાવાગ્નિમાંથી ઊજળા થઈને બહાર આવવું સરળ નથી હોતું, પરંતુ જો આ કપરી યાત્રાના તબક્કાઓ વિશે થોડી જાણકારી મળી જાય તો આ ‘સફર’ સરળ થઈ શકે, એ દરમિયાન સમજદારી સાથે સહન કરવામાં સહાય મળે.

૧૯૨૬માં એકસાથે જન્મેલાં ત્રણ સંતાનોમાંથી એક હતાં એલિઝાબેથ ક્યુબ્સર-રોસ. જન્મતાં જ શરૂ થઈ ચૂકેલી ગંભીર શારીરિક વ્યાધિઓમાંથી હેમખેમ પસાર થઈને તેઓ જીવી ગયાં. એ રીતે એમને મૃત્યુને નિકટથી જોવાનો અનુભવ હતો. નાનપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છુક એલિઝાબેથ બીજા વિશ્વયુદ્ધમાં યુરોપમાં થોડાં સ્થળે રાહતકાર્યમાં પ્રવૃત્ત રહ્યાં. ત્યાં પણ મૃત્યુના વિકરાળ રૂપનું દર્શન થયું. ૧૯૫૭માં યુરિક યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યાં પછી એલિઝાબેથ અમેરિકા આવીને મનોચિકિત્સક તરીકેનો અભ્યાસ અને કારકિર્દી આરંભે છે. અહીં પણ તેમને જિંદગીની છેલ્લી ક્ષણો ગણી રહેલા દર્દીઓ સાથે કામ કરવાનું બને છે. કિન્તુ એ બાબત તેમને આઘાત આપે છે કે જીવલેણ રોગના અંતિમ તબક્કે આવી પહોંચેલાં લોકોને મૃત્યુની હકીકતથી વાકેફ કરાવવા, એમને આ કઠિન ગાળામાંથી પસાર થવામાં મદદરૂપ થવાને બદલે એમના પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવતી. મૃત્યુ વિશે ખાસ કોઈ ચર્ચા જ ન થતી. આવું ઠંડું વલણ એલિઝાબેથને ખૂંચ્યું. તેમણે કોઈ ઉપાય શોધવાનું શરૂ કર્યું. મેડિકલના વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ યોજીને તેમણે મૃત્યુની સમીપ પહોંચેલા દર્દીઓ સાથે વાતચીત કરી, એમના અંતરની લાગણીઓને અભિવ્યક્ત કરવામાં મદદ કરી. આનો વિરોધ પણ થયો.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024